Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિપોર્ટઃ ઈરાનને ₹29 લાખ કરોડ રિકન્સ્ટ્રક્શન ફંડ મળશે:અમેરિકન કંપનીઓ રોકાણ કરશે; ટ્રમ્પે કહ્યું- પરમાણુ કાર્યક્રમ પર સહમતિ, ઈરાને ફગાવી

    1 day ago

    અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત 60 દિવસના યુદ્ધવિરામ કરારની શરતોમાં ઈરાન માટે 300 અબજ ડોલર એટલે કે લગભગ 28 લાખ કરોડ રૂપિયાના ભંડોળ અને અમેરિકી કંપનીઓના રોકાણનો પ્રસ્તાવ સામેલ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, એક ઈરાની અધિકારીએ તેને રિકન્સ્ટ્રક્શન પ્રોગ્રામ ગણાવ્યો. તેમણે કહ્યું કે અંતિમ કરાર પર હસ્તાક્ષર થયા પછી ઈરાનને આ આર્થિક મદદ આપવાનું વચન આપવામાં આવશે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે બંને પક્ષો પરમાણુ કાર્યક્રમ પર સહમતિની નજીક પહોંચી ગયા છે. ઈરાન પરમાણુ હથિયારો બનાવશે નહીં અને તેના એનરિચ્ડ યુરેનિયમને નષ્ટ કરવામાં આવશે. જોકે, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ આ દાવાને નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું કે પરમાણુ મુદ્દે કોઈ વાતચીત થઈ રહી નથી. આ ઉપરાંત, ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ પણ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે કરારના ડ્રાફ્ટમાં પરમાણુ સામગ્રીને નષ્ટ કરવા જેવી કોઈ શરત સામેલ નથી. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    India vs Zimbabwe Football Live Score, Unity Cup 3rd Place Match 2026: IND 0-1 ZIM in 2nd half, no subs in sight for India
    Next Article
    અમેરિકામાં ગુજરાતીઓનું ઐતિહાસિક મહાસંમેલન:FOGAUSAના યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શનમાં 4 હજારથી વધુ લોકો એકઠા થયા; સંસ્કૃતિ, યુવા શક્તિ અને એકતાનો ભવ્ય ઉત્સવ ઉજવાયો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment