Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ₹2.03 કરોડના 54,991 બોટલ દારૂ-બિયર પર બુલડોઝર:રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ કરાઈ કાર્યવાહી

    15 hours ago

    જામનગર જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ કાર્યવાહી કરાઈ. પોલીસે જપ્ત કરેલા ₹2.03 કરોડથી વધુના 54,991 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જાહેરમાં નાશ કર્યો. આ કાર્યવાહી આર.ટી.ઓ. કચેરી નજીક સરકારી જમીન પર વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ થઈ. જામનગર ગ્રામ્ય ડીવાયએસપી, સંબંધિત પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને પંચો હાજર રહ્યા. આ જથ્થો પંચકોશી 'એ', 'બી', સિક્કા, કાલાવડ અને લાલપુર પોલીસ સ્ટેશનોના ગુનાઓનો હતો. અદાલતની મંજૂરી બાદ બોટલો પાથરી રોડ રોલર અને બુલડોઝર ફેરવી દેવાયું. પારદર્શિતા માટે વિડીયોગ્રાફી પણ કરાઈ. દારૂના આટલા મોટા જથ્થાના નાશથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠાથી કિસાન હપ્તો આપશે:ભીલડીમાં બનાસ ડેરીના બોવાઇન બ્રીડિંગ સેન્ટરનું લોકાર્પણ કરશે; PMના પ્રવાસ અંગે કલેક્ટર મિહિર પટેલે સમીક્ષા કરી
    Next Article
    AI Law In India Soon? What Ashwini Vaishnaw Said At NDTV World Summit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment