Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી રેલવે સ્ટેશન પર નવો સિટી બસ પોર્ટ શરૂ:કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ₹1.83 કરોડના ખર્ચે લોકાર્પણ કર્યું

    14 hours ago

    નવસારી શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આશરે ₹1.83 કરોડના ખર્ચે નવો સિટી બસ પોર્ટ બનાવાયો છે. કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે તેનું લોકાર્પણ કરાયું હતું. જૂના અને જર્જરિત માળખાને હટાવીને આ આધુનિક સુવિધા ઊભી કરાઈ છે. આ નવા બસ પોર્ટમાં 60 થી 70 મુસાફરો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા છે. બસોના આવવા-જવા માટે કુલ 6 બસ પ્લેટફોર્મ બનાવાયા છે. 8 બસો પાર્ક થઈ શકે તેવી જગ્યા પણ ફાળવાઈ છે, જેનાથી ટ્રાફિક ઓછો થશે. મુસાફરોને રૂટ અને સમયની માહિતી માટે બસ ટ્રાવેલિંગ શેડ્યૂલ અને ઇન્ક્વાયરી વિન્ડો શરૂ કરાઈ છે. અહીં મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડજીની પ્રતિમાને પણ યથાવત્ રખાઈ છે. નિર્માણ દરમિયાન વૃક્ષોને કાપવાને બદલે સુરક્ષિત રાખીને પર્યાવરણનું ધ્યાન રખાયું છે. આ પગલાથી શહેરના દૈનિક મુસાફરો, નોકરીયાતો અને પ્રવાસીઓને સારી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા મળશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ગાંધી જયંતિએ ભાજપના આગેવાનોએ ખાદી ખરીદી:સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન અપાયું, PM મોદીના સંકલ્પને વેગ મળ્યો
    Next Article
    મહીસાગરમાં 12 દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટી ચોરી પકડાઈ:મિલકતની ખોટી વિગતો દર્શાવી ₹29.74 લાખથી વધુની ચોરી સામે આવી, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાનો સપાટો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment