Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ગાંધી જયંતિએ ભાજપના આગેવાનોએ ખાદી ખરીદી:સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન અપાયું, PM મોદીના સંકલ્પને વેગ મળ્યો

    14 hours ago

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરમાં ખાદીની ખરીદીનો કાર્યક્રમ યોજાયો હતો. આમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિત ઘણા આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. ખાદીની ખરીદી કરીને સ્વદેશી અને આત્મનિર્ભરતાની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન'ના સંકલ્પને સાકાર કરવાનો સંદેશ અપાયો. કાર્યક્રમમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ, મહાનગર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા ગાંધીજીના સ્વદેશી, સાદગી અને આત્મનિર્ભરતાના વિચારોને યાદ કરી ખાદી તથા સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો સંદેશ અપાયો.
    Click here to Read More
    Previous Article
    Meet 19-Year-Old IIT Bombay Dropout Dhravya Shah Who Built $3 Million AI Startup
    Next Article
    નવસારી રેલવે સ્ટેશન પર નવો સિટી બસ પોર્ટ શરૂ:કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ₹1.83 કરોડના ખર્ચે લોકાર્પણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment