Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બજેટની કોઈ લિમિટ નથી, ₹15-20 હજારના તો લાવીશું જ':માટલા કોઠી અને મોટા શોટ્સ વગર તો દિવાળીનો તહેવાર જ અધૂરો, ફટાકડાની ખરીદીને લઈને અમદાવાદીઓએ શું-શું કહ્યું?

    1 day ago

    દિવાળીના તહેવારો નજીક આવતાં જ અમદાવાદના બજારોમાં રોશની અને રંગબેરંગી ફટાકડાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે, ત્યારે ફટાકડા ફોડવાના શોખીન અમદાવાદીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. મહિલાઓ હોય કે યુવાનો, સામાન્ય ચકરડી અને તારામંડળથી માંડીને 120 કે 150 આકાશી શોટ્સ અને માટલા કોઠી ફોડવા માટે લોકોમાં જબરદસ્ત ક્રેઝ છવાયેલો છે. દિવ્ય ભાસ્કરે બજારમાં ફટાકડા ખરીદી કરવા આવેલા લોકો સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ શું-શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
    Click here to Read More
    Previous Article
    જામનગર એસીબીએ સતર્કતા સપ્તાહમાં જાગૃતિ કાર્યક્રમો યોજ્યા:શાળાઓમાં રમતગમત અને નિબંધ સ્પર્ધા, વિદ્યાર્થિનીઓની રેલી; એસીબી કચેરીમાં કામગીરી અને ટોલ ફ્રી નંબર 1064ની માહિતી આપી
    Next Article
    India vs New Zealand LIVE Score, 1st ODI: Rohit Sharma, Virat Kohli Defy Age, Bowlers Run Riot For India; NZ 185 All Out

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment