Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંજારમાં સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો:ગળપાદર રોડ પરથી ₹11.57 લાખનો જથ્થો જપ્ત, આરોપી ફરાર

    1 day ago

    અંજાર પોલીસે ગળપાદર રોડ પરથી એક બ્લેક સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ ₹11.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, દરોડા દરમિયાન આરોપી રાહુલ વિનોદ ચૌહાણ (રહે. ગળપાદર) નાસી છૂટ્યો હતો. પોલીસને વિદેશી દારૂ અંગેની બાતમી મળી હતી. બાતમીના આધારે, પોલીસે શાંતિધામ ગળપાદર રોડ પરથી પસાર થતી બ્લેક કલરની સ્કોર્પિયો કારને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને સ્કોર્પિયો કાર કબજે કરીને કુલ ₹11,57,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર આરોપી રાહુલ વિનોદ ચૌહાણને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર હાઈવે પર અકસ્માત પછીનો રૂંવાડા ઊભા કરતો VIDEO:સળગતી કારમાં યુવક મોબાઈલ શોધતો રહ્યો!, અકસ્માતગ્રસ્ત EV કારમાં ભાજપ કોર્પોરેટરના ભત્રીજો-ભત્રીજી હતા
    Next Article
    રી-નીટની આન્સર કી જાહેર:બોનસ અંક મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment