Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રી-નીટની આન્સર કી જાહેર:બોનસ અંક મળશે

    1 day ago

    તાજેતરમાં જ રી-નીટની પરીક્ષા પૂર્ણ થઇ છે. જેમાં પેપર પુર્ણ થયા બાદ કોઇ ગેરરિતી ન થાય માટે જીપીએસ ટ્રેસવાળા વાહનોમાં મોકલાયા હતા. કેન્દ્રો પર પણ પોલીસ, હોમગાર્ડ સહિતનો સ્ટાફ તૈનાત કરાયો છે. હાલ રી-નીટ પરીક્ષાની આન્સર કી જાહેર થઇ છે. જેમાં ફિઝિક્સના પ્રશ્નપત્રમાં બે પ્રશ્નોને લઈને વિવાદ હતો. ઈએમ વેવ્સના એક પ્રશ્નના 2 જવાબ અપાયા હતા. જ્યારે વર્નિયર કૈપિલના એક પ્રશ્નની સામે રજૂ કરાયેલા ઓપ્શનમાં કાંઈ પણ સાચું ન હતુ. વિદ્યાર્થીઓને આ પ્રશ્નનમાં બોનસ અંક મળશે. આમ, રી-નીટની પરીક્ષામાં પ્રથમ કસોટીની જેમ કોઇ કૌભાંડ બહાર ન આવતા છાત્રોએ રાહત અનુભવી છે અને વહેલી તકે પરીણામ જાહેર થાય તેની રાહે બેઠા છે.
    Click here to Read More
    Previous Article
    અંજારમાં સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો:ગળપાદર રોડ પરથી ₹11.57 લાખનો જથ્થો જપ્ત, આરોપી ફરાર
    Next Article
    Police Seize Chetan Chaudhary's 2-Wheeler That He Used To Reach Pune Fort

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment