Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત ટાઇટન્સ સામે રોયલ ચેલેન્જર બેંગલુરૂની ભવ્ય જીત:ગુજરાતમાં RCBના ફેન્સ દ્વારા ભવ્ય ઉજવણી, GTના ફેન્સમાં ભારે નિરાશા

    7 घंटे पहले

    અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સને પોતાના જ ગઢમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની IPL ફાઇનલમાં 156 રનના ટાર્ગેટથી હરાવ્યું છે. RBCની ભવ્ય જીત અને વિરાટ કોહલીની શાનદાર બેટિંગથી RCBના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યા છે, ત્યારે રોયલ ચેલેન્જર્સની જીતની ગુજરાતી ફેન્સ દ્વારા રાજ્યભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જોકે, RCBની જીત થતા જ GTના ફેન્સમાં ભારે નિરાશા જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, દેશભરમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. મોદી સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં RCBના ફેન્સની ભારે ભીડ ઉમટી પડતા મોટેરા વિસ્તાર જાણે RCBના રંગે રંગાયું હોય તેવા માહોલ સર્જાયો હતો. પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ...
    Click here to Read More
    Previous Article
    ગિલના ગઢમાં ગુજરાતની હાર:RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન; 5 વિકેટે જીત્યું, કોહલીની ફિફ્ટી
    Next Article
    JEE Advanced Results Declared 2026: Check qualifying marks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment