Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલી ઓવરમાં જ દિલ્હીએ પહેલી વિકેટ ગુમાવી:ભુવનેશ્વર કુમારે નિસાંકાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો; RCBએ DCને 176 રનનો ટાર્ગેટ આપ્યો

    19 hours ago

    IPL 2026ની 26મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ દિલ્હી કેપિટલ્સ (DC)ને 176 રનનો ટાર્ગેટ આપ્યો છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દિલ્હીએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગલુરુએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ 11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, રાસિખ ડાર સલામ. દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, ટી. નટરાજન.
    Click here to Read More
    Previous Article
    ‘My grandfather was on a kill list’: Samay Raina recalls how Kashmiri Muslims saved his family
    Next Article
    ભાજપે રાહુલ ગાંધીના ઘર સામે તેમનું પૂતળું બાળ્યું:દિલ્હી CMએ મહિલા સાંસદો સાથે વિપક્ષ નેતાના ઘર સુધી કૂચ કરી, બે સાંસદ અને એક કેન્દ્રીય મંત્રીની અટકાયત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment