Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં RCBની માઠી દશા બેઠી:ટીમે 96 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી, રજત પાટીદારના આઉટ થવા પર કોહલીએ અમ્પાયર સાથે દલીલ કરી

    1 day ago

    IPLમાં આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. બેંગલુરુનો સ્કોર બન્ને ટીમની પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, શાહરૂખ ખાન, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને માનવ સુથાર. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રાહુલ તેવતિયા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, જેકબ બેથેલ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને સુયશ શર્મા. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રાસિખ સલામ ડાર.
    Click here to Read More
    Previous Article
    Kavitha’s new party is TRS after all: The new name is…
    Next Article
    Editor's View: દરિયાનાં પેટાળમાં યુદ્ધનાં મંડાણ:ઇરાનનો નવો ટાર્ગેટ ઇન્ટરનેટ, કેબલ કાપી નાખવાની ચેતવણીથી અંધાધૂંધી, દુનિયામાં ડિજિટલ કનેક્ટિવિટી પર ખતરો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment