Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખનઉ સુપર જાયન્ટ્સની પહેલી વિકેટ પડી!:ફૂલ ટૉસ બોલ પર માર્કરમ કેચ આઉટ, પાવરપ્લે પર RCBના બોલર્સની પકડ

    1 week ago

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 23મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ લીધી છે. કેપ્ટન રજત પાટીદારે જણાવ્યું કે જોશ હેઝલવુડ આ મેચ જેકબ ડફીની જગ્યાએ રમી રહ્યો છે. RCB પોતાના હોમગ્રાઉન્ડ પર LSGને એક પણ મેચમાં હરાવી શક્યું નથી. ટીમ આ સીઝનમાં 4માંથી 3 મેચ જીતીને ત્રીજા નંબર પર છે, આજે જીતીને ટીમ પાસે પોઇન્ટ્સ ટેબલમાં નંબર-1 પર પહોંચવાની તક છે. બીજી તરફ લખનઉને 4માંથી 2 મેચમાં જીત મળી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 RCB: ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રાસિખ સલામ. ઇમ્પેક્ટ પ્લેયર: વિરાટ કોહલી LSG: એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, આવેશ ખાન, દિગ્વેશ રાઠી. ઇમ્પેક્ટ પ્લેયર: મણિમરન સિદ્ધાર્થ
    Click here to Read More
    Previous Article
    RCB vs LSG IPL 2026: Virat Kohli करेंगे कमाल या Rishabh Pant लखनऊ का करेंगे बेड़ा पार? Preview Show
    Next Article
    Editor's View: હોર્મુઝની હઠાગ્રહ ને ટ્રમ્પને યુરોપિયન ચમાટ:EU નવું નાટો બનાવશે? ઈરાન-અમેરિકાની નાકાબંધી વચ્ચે યુરોપ હોર્મુઝમાં ઘેરો નાખશે; પેટ્રોલ ભડકે બળી શકે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment