Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RCBએ મુંબઈને 241 રનનો ટાર્ગેટ આપ્યો:રોહિતના MI માટે 6 હજાર રન પૂરા, રિકેલ્ટનની ધમાકેદાર બેટિંગ ચાલુ

    1 day ago

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ દિવસની બીજી IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 241 રનનો ટાર્ગેટ આપ્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં MIએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. બેંગલુરુએ 20 ઓવરમાં 3 વિકેટે 240 રન બનાવ્યા. જવાબમાં મુંબઈ તરફથી રિયાન રિકલ્ટન અને રોહિત શર્મા ક્રિઝ પર છે. RCB તરફથી ફિલ સોલ્ટે 78, વિરાટ કોહલીએ 50 અને રજત પાટીદારે 53 રન બનાવ્યા. ટ્રેન્ટ બોલ્ટ, હાર્દિક પંડ્યા, મિચેલ સેન્ટનર અને શાર્દૂલ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    Inside Arjun Bijlani’s lavish new Karjat farmhouse, featuring a private pool and terrace area with scenic views
    Next Article
    13 એપ્રિલનું ટેરો રાશિફળ:સિંહ જાતકોના જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિનું આગમન થશે, કન્યા રાશિના પારિવારિક પ્રશ્નો ધીરજથી ઉકેલાશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment