Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસાપુરમાં જામનગરના ઉમેદવારોનું રિપોર્ટિંગ:કચ્છ સહિત 13 જિલ્લાઓના અગ્નિવીરની 12મીએ ભરતી રેલી

    7 hours ago

    આર્મી રિક્રૂટિંગ ઓફિસ (ARO) નાગપુર દ્વારા 12 ઓક્ટોબરના મહારાષ્ટ્રના વિસાપુરના તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અગ્નિવીર ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલીમાં ARO જામનગર ક્ષેત્ર હેઠળ આવતા સરહદી જિલ્લા કચ્છ, જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ કુલ 13 જિલ્લાઓ અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ (દીવ) ના ઉમેદવારો ભાગ લઈ શકશે. કચ્છના જે યુવાનોએ આ કેટેગરી માટે અરજી કરી છે, તેમણે 12 ઓક્ટોબરના રોજ મધ્યરાત્રિએ 00:15 કલાકે રેલી સ્થળ પર રિપોર્ટિંગ કરવાનું રહેશે. ઉમેદવારો ‘જોઈન ઈન્ડિયન આર્મી’ની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જઈને પોતાના યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગિન કરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. સાથે જ ભરતી સંબંધિત કોઈ પણ મૂંઝવણ કે પૂછપરછ માટે ઉમેદવારો સીધા જ જામનગરના આર્મી રિક્રૂટિંગ ઓફિસના હેલ્પલાઇન નંબર 0288-2550346 અથવા 8866976188 પર સંપર્ક કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    10th October CJP Protest के लिए छात्रों को उकसा रही AAP और CJP! Abhijeet Dipke। Dhruv Rathee
    Next Article
    45 લાખની વસૂલાત માટે 8 ટીમો જોડાઈ:PGVCLના સિટી-2 વિસ્તારના બાકી બિલ સામે કાર્યવાહી કરાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment