Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RB-NHAI અને બનાસકાંઠા કલેક્ટરને રજૂઆત:શ્રાવણ માસમાં ખેમાણા ટોલનાકું ભક્તો માટે ટોલ ફ્રી કરવાની માંગ

    13 hours ago

    પાલનપુરથી બાલારામ અને ઈકબાલગઢ તરફ આવેલા પૌરાણિક શિવ મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચે છે. આથી પાલનપુરના જાગૃત નાગરિક તથા ગુરૂ કૃપા સેવા ટ્રસ્ટના ચેરમેને ખેમાણા ટોલનાકું સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે ટોલ ફ્રી કરવાની માંગ કરી છે. પાલનપુરના જાગ્રૃત નાગરિક અને વકીલ જશવંતસિંહ પૃથ્વીરાજસિંહ વાઘેલાએ મંગળવારે RB-NHAI વિભાગ અને બનાસકાંઠા કલેક્ટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે, પાલનપુરથી આશરે 15 કિ.મી. દૂર આવેલા પ્રાચીન બાલારામ ભોલેનાથ મંદિર તેમજ ઈકબાલગઢ તરફના પૌરાણિક વિશ્વેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભક્તોની મોટી ભીડ ઉમટે છે. ખાસ કરીને શ્રાવણના સોમવારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મંદિરોમાં પહોંચે છે. પાલનપુરથી આ ધાર્મિક સ્થળોએ જતાં ખેમાણા ટોલનાકું રસ્તામાં આવે છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તો તેમની ધાર્મિક યાત્રા સરળ બનશે તેમજ ભક્તોના ઉત્સાહ અને આનંદમાં વધારો થશે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    આજે દિવાસાથી દશામાના વ્રતનો પ્રારંભ:બજારોમાં મૂર્તિ અને પૂજાપોની ખરીદી માટે ભક્તોની ભારે ભીડ
    Next Article
    તેલંગાણામાં ટ્રક-ઓટોની ટક્કર, 6નાં મોત:6 ઘાયલ; કર્ણાટકની 11 મહિલાઓ કામ પરથી પરત ફરી રહી હતી, ઓટો ડ્રાઈવરનું પણ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment