Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PTCની વિદ્યાર્થિનીની અધ્યાપકે છેડતી કરી:શેઠ સી.એન.તાલીમી વિદ્યાલયની ઘટના, વાલીએ DEOને ફરિયાદ કરી

    13 hours ago

    અમદાવાદ શહેરમાં ફરી એકવખત શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. શૈક્ષણિક સંસ્થામાં અધ્યાપક દ્વારા વિદ્યાર્થિર્નીની છેડતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. તાલીમી વિધાલયમાં PTCની વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે. પ્રથમ વર્ષની વિદ્યાર્થિની સાથે અધ્યાપક રોહિત ઉપાધ્યાયએ શારીરિક છેડતી કરી હોવાની ફરિયાદ મળી છે. વાલીએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટેલિફોનીક ફરિયાદ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓએ સંસદ ભવનની મુલાકાત લીધી:રાષ્ટ્રહિત અને હિન્દુ સમાજના મુદ્દાઓ પર રજૂઆત કરી
    Next Article
    "કાંતિ ફળદુ ગુંડાઓની ગેંગ બનાવો ટ્રસ્ટીઓમાં ન ચાલો":કાંતિ ફળદુ હાય હાય.....પટેલ કેળવણી મંડળમાં ભ્રષ્ટાચાર અને ટ્રસ્ટી કાંતિ ફળદુના અભદ્ર વર્તન વિરુદ્ધ વાલીઓનો મોરચો; 'સમાજ બચાવો- સંસ્થા બચાવો'ના બેનર સાથે ઉપવાસ આંદોલન શરૂ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment