Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરજપર મંદિરમાં તુલસીબાઈ-લાલજી મહારાજનાં લગ્ન યોજાશે:દેવઉઠી એકાદશીએ માંડવો રોપાયો; બે દિવસ વરઘોડો અને સોમવારે રાસોત્સવનું આયોજન

    10 hours ago

    શ્રી સુરજપર ગામના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તુલસીવિવાહનું આયોજન કરાયું છે. પૂનમની સાંજે તુલસીબાઈ અને લાલજી મહારાજનાં લગ્ન લેવાશે.દેવઉઠી એકાદશીના દિવસે સવારે માંડવો રોપવામાં આવ્યો હતો. સાંજે બે દિવસ વરઘોડો કાઢવામાં આવશે. સોમવારે રાસોત્સવનું આયોજન કરાયું છે.લગ્નોત્સવમાં તુલસીબાઈના યજમાન વિજય રમેશ પિંડોરિયા અને લાલજી મહારાજના યજમાન ભરત લાલજી હિરાણી રહેશે.
    Click here to Read More
    Previous Article
    સમૂહ લગ્નમાં નવ યુગલોને તલવાર અને હેલ્મેટ અપાયાં:અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના અમદાવાદ ઝોનનો 15મો સમૂહ લગ્નોત્સવ સોલા ઉમિયા કેમ્પસમાં યોજાયો
    Next Article
    માલપુર નજીકથી SMCએ 6.17‎લાખના દારૂ સાથે ગાડી ઝડપાઈ:ખોટી નંબર પ્લેટ લગાવી હેરાફેરી કરનારા ચાલક સહિત 5 વિરુદ્ધ ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment