Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર્ષિત અને શમિલ વચ્ચે બોલાચાલી:હસન નવાઝની ફિફ્ટી, ભારત સામે પાકિસ્તાનની ત્રીજી વિકેટ; વૈભવ સૂર્યવંશીને ખભા પર વાગ્યું

    17 hours ago

    રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારત-A નો મુકાબલો પાકિસ્તાન-A સામે થઈ રહ્યો છે. દોહામાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. ટોસ સમયે બંને કેપ્ટનોએ હાથ મિલાવ્યા નહોતા. આ મહિનામાં ક્રિકેટમાં બંને ટીમો ત્રીજી વખત સામસામે આવી રહી છે. અગાઉ અંડર-19 એશિયા કપમાં બંને ટીમો વચ્ચે 2 મુકાબલા રમાયા હતા. લીગ સ્ટેજમાં પાકિસ્તાને જીત મેળવી હતી. ભારતે આ હારનો બદલો ફાઇનલમાં લીધો હતો. ટીમે રોમાંચક મુકાબલામાં એક વિકેટથી પાકિસ્તાનને હરાવીને 9મી વખત ટ્રોફી જીતી હતી. મોહિત ઉલ્વાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ટોસ પર પણ વિવાદ ટોસ દરમિયાન ફરહાન સમદે હેડ્સ પસંદ કર્યું હતું. સિક્કો પડ્યા બાદ ઇન્ટરવ્યુઅરે ટેલ્સ જણાવ્યું હતું, પરંતુ સમદ અને તિલક બંને સિક્કો જોવા માટે નીચે નમ્યા હતા. ત્યારબાદ સમદે સિક્કા તરફ ઇશારો કરીને માઈક પર કહ્યું હતું કે, 'હેડ્સ છે, હેડ્સ છે.' બંને કેપ્ટનો વચ્ચે હાથ પણ મળ્યા નહોતા.
    Click here to Read More
    Previous Article
    Modi, Nepal PM To Hold Talks On Monday; Here’s What’s On Agenda
    Next Article
    કલેક્ટરે બન્નીના ગામોમાં પાણી માટે એક્શન પ્લાન બનાવવા કહ્યું:ધોરડોમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં ખેડૂતોને કૂવા માટે જમીન ફાળવણીનો મુદ્દો પણ ઉઠ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment