Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રોહિબિશનના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ:બોટાદના શખસને સોનગઢ-પાલીતાણા ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો

    8 hours ago

    ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે બોટાદ જિલ્લાના આ શખસને સોનગઢ-પાલીતાણા ચોકડી પાસેથી દબોચી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસને સોંપ્યો હતો. બાતમીના આધારે સોનગઢ-પાલીતાણા ચોકડી પાસેથી દબોચી લીધો ભાવનગર LCBની ટીમ ગત રોજ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતો-ફરતો આરોપી ઉદય રામકુભાઈ માલા (ઉં.વ. 26, રહે. સાકરડી ગામ, તા.જિ. બોટાદ) સોનગઢ-પાલીતાણા ચોકડી પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી સોનગઢ પોલીસ સ્ટેશનને સુપરત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રઝા ઈલેવન ખીરસરા KHPL સીઝન-7માં ચેમ્પિયન બની:ફાઈનલમાં હિંગોરા એસોસિયેટ સાંધવને 8 વિકેટે હરાવ્યું, આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ ન હારી
    Next Article
    Delhi Cop Gets Rs 9-Lakh Aura Instead Of Rs 13-Lakh Brezza. He Cancels Wedding

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment