Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રતનપર ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયો:વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ કથા સાંભળી, સમસ્ત ખાંદલા પરિવારના આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા

    6 hours ago

    સુરેન્દ્રનગરના રતનપર ખાતે સમસ્ત ખાંદલા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયો. વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં ભાવિકો કથા સાંભળવા ઉપસ્થિત રહ્યા. જગદીશભાઈ મકવાણાએ વ્યાસપીઠ પરથી રજૂ થયેલી શ્રીમદ્ ભાગવત કથા સાંભળી. સપ્તાહ દરમિયાન મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ-બહેનોએ પણ કથામાં ભાગ લીધો. આ પ્રસંગે ધારાસભ્યએ કહ્યું કે ધર્મ અને સંસ્કૃતિ જાળવવા માટે આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં આધ્યાત્મિક ચેતના, એકતા અને સંસ્કારોને પ્રોત્સાહન આપે છે. કાર્યક્રમના અંતે સમસ્ત ખાંદલા પરિવારના સભ્યોને આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા. કાર્યક્રમ ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં પૂર્ણ થયો.
    Click here to Read More
    Previous Article
    વિજયનગરની આશાપુરી ખાડીમાંથી નવજાત શિશુનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો:તપાસ કરવા ગયેલા SMCના સુપરવાઈઝરની નજર પડી'તી, હોસ્પિટલમાંથી ફેંકી દેવાયાની શંકા
    Next Article
    Anirudh Ravichander-Kavya Maran Wedding Reception: Couple Bring Royal Elegance In First Appearance As Newlyweds

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment