Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના શહેરીજનો માટે ડિજિટલ સુવિધા:હવે મિલકતવેરાનું બિલ 'ડિજીલોકર'માં સુરક્ષિત રાખી શકાશે, સંપૂર્ણપણે માન્ય ગણાશે

    11 hours ago

    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધામાં વધારો કરતો મહત્વપૂર્ણ ડિજિટલ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નાગરિકો પોતાના મિલકતવેરા (પ્રોપર્ટી ટેક્સ) બિલને ભારત સરકારની 'ડિજીલોકર' એપમાં ઈલેક્ટ્રોનિક સ્વરૂપે સુરક્ષિત રાખી શકશે, જે દરેક જગ્યાએ સત્તાવાર રીતે માન્ય ગણાશે. ડિજીલોકરમાં સચવાયેલું બિલ સત્તાવાર રીતે માન્ય ગણાશે મહાનગરપાલિકાના કોમ્પ્યુટર વિભાગ દ્વારા મિલકત કરની ઓનલાઈન સિસ્ટમને ડિજીલોકર સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે. આ સુવિધા શરૂ થવાથી મિલકતધારકો પોતાનું હાલનું બિલ એપમાં સંગ્રહ કરી શકશે અને જરૂર પડ્યે ગમે ત્યાં ડિજિટલ સ્વરૂપે રજૂ કરી શકશે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે ડિજીલોકર મારફત રજૂ થયેલું મિલકતવેરા બિલ સંપૂર્ણપણે માન્ય ગણાશે, જેથી શહેરીજનોને તેનો લાભ લેવા અનુરોધ કરાયો છે. ડિજીલોકરમાં મિલકતવેરાનું બિલ સાચવવાની સરળ રીત
    Click here to Read More
    Previous Article
    દિલજીત દોસાંઝએ ફાફડા-જલેબી-ખમણની મજા માણી:ITC નર્મદામાં હાંડવો, પાતરા, ઢોકળાનો બ્રેકફાસ્ટ, અમદાવાદમાં પંજાબી સુપરસ્ટારના કોન્સર્ટ માટે 16 પાર્કિંગ પ્લોટ
    Next Article
    વિદેશી યાયાવર પક્ષીઓ સોમનાથના ત્રિવેણી સંગમ પહોંચ્યા:સાયબેરિયા, યુરોપ સહિતના ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને પક્ષીઓ આવ્યા, ફેબ્રુઆરી સુધી રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment