Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કદવાલમાં ત્રણ સ્થળે શેડ બનાવાયા:રમણ બારિયાની ગ્રાન્ટથી હાઈસ્કૂલ, સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં લોખંડના પતરાના શેડ સાથે આરસીસીનું કામ થયું

    19 hours ago

    છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામમાં પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અને હાલના સંગઠન મહામંત્રી રમણભાઈ બારિયાની ગ્રાન્ટથી ત્રણ સ્થળે લોખંડના પતરાના શેડ બનાવાયા છે. કદવાલ હાઈસ્કૂલમાં શેડ બનાવાયો છે. મોટા સ્મશાન ઘાટ પર લોખંડના પતરાનો શેડ બનાવવાની સાથે આરસીસીનું કામ પણ થયું છે. કદવાલના મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં પણ લોખંડના પતરાનો શેડ અને આરસીસીનું કામ કરાયું છે. ગ્રામજનોએ રમણભાઈ બારિયાનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Sumul Dairy increased milk prices | સુરતીઓ પર મોંઘવારીનો વધુ એક માર | New milk prices | News
    Next Article
    થાનગઢમાં અભેપર ગામની જમીનમાંથી 20 મેટ્રિક ટન કોલસો પકડાયો:2સ્થળેથી ₹48.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો; ખાખરાવાળી સીમમાંથી માટી ભરેલું ડમ્પર અને ટ્રેક્ટર જપ્ત; 9 લોકો સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment