Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરોની ભીડને પહોંચી વળવા અમદાવાદ-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે:શનિવાર અને રવિવાર એમ બે દિવસ વિશેષ ભાડા પર ટ્રેન દોડાવાશે, બુકિંગ શરૂ

    2 दिन पहले

    પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા અને મુસાફરીની સુવિધા વધારવા માટે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર શનિવાર અને રવિવાર એમ બે દિવસ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેન માટેનું રિઝર્વેશન તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને ઓનલાઇન માધ્યમ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. ટ્રેનનું સંપૂર્ણ ટાઈમટેબલ રેલવે તંત્ર દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ આ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન નીચે મુજબ રહેશે: કયા સ્ટેશનો પર મળશે સ્ટોપેજ અને કયા કોચ જોડાશે? આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં મુસાફરી દરમિયાન બોરીવલી, પાલઘર, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને આણંદ રેલવે સ્ટેશનો પર રોકાશે. મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ, ચેર કાર તેમજ જનરલ શ્રેણીના કોચ જોડવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમે ધંધો છોડી દઈએ કે પછી ઘરે જઈને દવા પીએ?:ભવનાથ મેળામાં નાના ધંધાર્થીઓને હટાવવા મુદ્દે ભારે રોષ,​ભવનાથમાં નાના ધંધાર્થીઓને હટાવવાના મનપાના આદેશ સામે વેપારીઓમાં ભારે આક્રોશ
    Next Article
    Gold and silver prices | સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો | gold and silver buyers | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment