Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ-જિનપિંગ અને પુતિનની બેઠક શરૂ:ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું- બેઠકની અસર લાંબા સમય સુધી રહેશે; ટ્રમ્પે ચીનને વધુ સોયાબીન ખરીદવા કહ્યું

    16 hours ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે શેનઝેન શહેરમાં ઐતિહાસિક બેઠક શરૂ થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને અમેરિકી ખેડૂતોના હિતમાં વધુ સોયાબીન ખરીદવાની અપીલ કરી છે. ટ્રમ્પે કહ્યું કે ચીનમાં કૃષિ ઉત્પાદનોની માંગ ઘણી વધારે છે અને તેણે અમેરિકાના ખેડૂતો પાસેથી વધુ ખરીદી કરવી જોઈએ. ટ્રમ્પે જિનપિંગને પોતાના ખાસ મિત્ર ગણાવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે પહેલીવાર એકસાથે બેઠક મળી છે. આ ત્રિપક્ષીય બેઠક ચીનના શેનઝેનમાં યોજાઈ રહેલી એશિયા-પેસિફિક આર્થિક સહયોગ (APEC) સમિટ દરમિયાન યોજાઈ છે. બેઠકમાં ઈરાન યુદ્ધ, યુક્રેન યુદ્ધ સહિતના 5 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ પહેલાં બુધવારે ત્રણેય નેતાઓ APEC સમિટના સ્વાગત સમારંભમાં પણ એકસાથે જોવા મળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    5 क‍िलो गाजर इस ट्र‍िक से म‍िनटों में जाएगी घ‍िस, फ‍िर गाजर का हलवा चुटक‍ियों में हो जाएगा तैयार
    Next Article
    મુંબઈ એરપોર્ટના રનવે સમારકામના કારણે 6 કલાક બંધ:જામનગરની બે ફ્લાઇટ રદ, એર ઇન્ડિયા એક્સપ્રેસની બે ફ્લાઇટના સમયમાં ફેરફાર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment