Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદના સત્કાર એપાર્ટમેન્ટમાં નવરાત્રિના બીજા નોરતે ગરબાનો માહોલ, 6 વર્ષની કિયારા રંગબેરંગી ચણિયાચોળીમાં સજી

    1 day ago

    અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા જજિસ બંગલો રોડ પરના સત્કાર એપાર્ટમેન્ટમાં નવરાત્રિના બીજા નોરતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે 6 વર્ષની કિયારા દેસાઈ રંગબેરંગી ચણિયાચોળીમાં સજીને નવરાત્રિના રંગે રંગાયેલી જોવા મળી હતી. કિયારા આકર્ષક પરંપરાગત પોશાક, સુંદર ઘરેણાં અને ચહેરા પર નિર્દોષ સ્મિત સાથે નવરાત્રિના ઉત્સવની સુંદરતા વધારી રહી હતી. નાની ઉંમરે ભારતીય સંસ્કૃતિ અને ગરબા પ્રત્યેનો તેનો ઉત્સાહ ખાસ હતો. સત્કાર એપાર્ટમેન્ટમાં નવરાત્રિના બીજા નોરતે રંગ, સંગીત અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. કિયારાનો આ પરંપરાગત દેખાવ નવરાત્રિની ખુશી અને ગુજરાતની ગરબા સંસ્કૃતિની સુંદર ઝલક બતાવે છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:મહાદેવ સ્મિત ઘોડાસરમાં નવરાત્રિના બીજા દિવસે ખેલૈયાઓ ઝૂમ્યા, મેચિંગ ડ્રેસમાં ખેલૈયાઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
    Next Article
    Ground Report । શહેર શહેર અકસ્માતોની વણઝાર | Accident | Lion | Junagadh | Rajkot | Gondal | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment