Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગની ડિનર પર મુલાકાત:ત્રણેય નેતાઓની કાલે બેઠક; ચીનના રાષ્ટ્રપતિ પહેલીવાર પ્રોટોકોલ તોડીને વિદેશી નેતાનું સ્વાગત કરવા પહોંચ્યા

    12 hours ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન APEC સમિટના સ્વાગત ડિનરમાં એકસાથે જોવા મળ્યા. ત્રણેય નેતાઓ વચ્ચે આવતીકાલે ત્રિપક્ષીય બેઠક યોજાશે. તેમાં ઈરાન યુદ્ધ અને પરમાણુ હથિયારોના ઉપયોગ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ પહેલાં જિનપિંગે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર ટ્રમ્પનું સ્વાગત કર્યું. તેઓ પહેલીવાર કોઈ વિદેશી નેતાનું સ્વાગત કરવા માટે જાતે એરપોર્ટ પહોંચ્યા હતા. સામાન્ય રીતે આ પ્રકારની જવાબદારી અન્ય અધિકારીઓ નિભાવે છે. ટ્રમ્પ ચીન પહોંચ્યા, તસવીરો… ચીનના રાષ્ટ્રપતિએ એરપોર્ટ પર પહોંચીને ટ્રમ્પનું સ્વાગત કર્યુ
    Click here to Read More
    Previous Article
    In Mohan Yadav’s Ujjain, journalists critical of him ‘were targeted’ until they left
    Next Article
    સેન્ટ ઝેવિયર્સના અચાનક નિર્ણયના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ:પરીક્ષાના 24 કલાક પહેલાં 65ની જગ્યાએ 75 ટકા હાજરીનો નિયમ લાગુ કરતા વિવાદ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment