Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂબંધીના બે ગુનામાં ફરાર આરોપી ઝડપાયો:જામનગરમાં પેરોલ ફર્લો સ્ક્વોડે યશ રાવલને ઝડપી સીટી ‘બી’ ડિવિઝન પોલીસને સોંપ્યો

    1 day ago

    જામનગરમાં દારૂબંધીના બે અલગ-અલગ ગુનામાં ફરાર યશ રાવલને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લીધો. તેને આગળની કાર્યવાહી માટે સીટી ‘બી’ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. યશ રાવલ સીટી ‘બી’ ડિવિઝન અને પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ મથકના ગુનામાં ફરાર હતો. પોલીસને બાતમી મળી હતી કે, તે પટેલ કોલોની-9ના છેડે આવેલા શાંતિનગરમાં પોતાના ઘરે છે. ટીમે તેના રહેણાંક મકાનમાં દરોડો પાડીને તેને પકડી લીધો હતો. રાજકોટ રેન્જના DIG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ ફરાર આરોપીઓને પકડવા સૂચના આપી હતી. એલ.સી.બી.ના PI વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ PSI સી.એમ. કાંટેલિયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. બાતમી દિલીપસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, ગોવિંદભાઈ ભરવાડ, ગજેન્દ્રસિંહ જાડેજા અને હાર્દિકભાઈ ભટ્ટને મળી હતી. યશ કલ્પેશ રાવલ જામનગરના પટેલ કોલોની-9ના છેડે, શાંતિનગરમાં રહે છે.
    Click here to Read More
    Previous Article
    બાળકોને સ્કૂલમાં સિવિક સેન્સ શીખવાડવામાં આવશે:અમદાવાદમાં સોશિયલ મીડિયાના ઉપયોગથી લઈને સ્વચ્છતા અને ટ્રાફિકના નિયમોના પાલન અંગે બાળકોને તાલીમ અપાશે
    Next Article
    Nvidia Sold Out For 2 Years, Can Survive Without Jensen Huang: IBM CEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment