Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેલનાથ પ્રગતિ મંડળમાં બે હોદ્દેદારો સર્વાનુમતે વરાયા:ભૂપતભાઈ ઉદેસા ટ્રસ્ટી પ્રમુખ અને નવઘણભાઈ મકવાણા ઉપપ્રમુખ બન્યા, બેઠકમાં સાંસદ ચંદુભાઈ શિહોરા હાજર રહ્યા

    एक दिन पहले

    સુરેન્દ્રનગરના વેલનાથ પ્રગતિ મંડળમાં ભૂપતભાઈ ઉદેસા ટ્રસ્ટી પ્રમુખ અને નવઘણભાઈ મકવાણા ટ્રસ્ટી ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે વરાયા. હોદ્દેદારોની વરણી આજે કરવામાં આવી હતી.આ પ્રસંગે યોજાયેલી બેઠકમાં સાંસદ ચંદુભાઈ શિહોરા સહિત સમાજના આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા હતા. બેઠકમાં સમાજની એકતા, સંગઠનની મજબૂતી અને શિક્ષણના વિકાસ અંગે ચર્ચા થઈ હતી. નવા હોદ્દેદારોના નેતૃત્વમાં શિક્ષણનો વ્યાપ વધારવા, યુવાનોને ઉચ્ચ શિક્ષણની તકો આપવા અને હોસ્ટેલ (બોર્ડિંગ)ની સુવિધાઓ વિકસાવવા પ્રયાસો કરવાની વાત કરવામાં આવી હતી. યુવાનોને માર્ગદર્શન આપવા અને સામાજિક એકતા મજબૂત કરવા પણ આયોજનબદ્ધ કામગીરી કરાશે. સમાજના આગેવાનોએ ભૂપતભાઈ ઉદેસા અને નવઘણભાઈ મકવાણાની વરણીને આવકારી હતી. તેમણે બંનેને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જોરાવરનગરમાં કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા:બે પાસે રોયલ્ટી પાસ નહોતા, એકમાં પાસ કરતાં વધુ જથ્થો મળ્યો
    Next Article
    Ukrainian Drones, Missiles Strike Kerch Bridge That Links Russia With Crimea

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment