Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આનંદીબેનને હટાવવામાં નિમિત્ત બન્યાનો રંજ':બાંભણિયાની કબૂલાતથી પાટીદારોમાં નવો સળવળાટ, વડોદરામાં યુસૂફ પઠાણને પ્લોટ આપવાની તૈયારીથી સવાલ ઊઠ્યા

    7 hours ago

    દિનેશ બાંભણિયાએ જાહેર મંચ પરથી કબૂલાત કરી પાટીદાર આગેવાન દિનેશ બાંભણીયાએ પાટીદાર આંદોલનના કારણે આનંદીબેને સીએમ પદ ગુમાવ્યાનું કહી વસવસો વ્યક્ત કર્યો.. યુપી જઈ માફી માગવાની તૈયારી દર્શાવી.અલ્પેશ કથીરિયાએ નિવેદનનું સમર્થન કર્યું, તો ગીતા પટેલે કહ્યું, આંદોલનકારીઓ દોષિત નથી. આ સમાચાર વિસ્તારથી જોવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસે મનપા અને સરકાર પર કર્યા પ્રહાર વડોદરામાં યુસુફ પઠાણને વિવાદીત પ્લોટ ભેટ રુપે આપવાની તૈયારી કરાતા જ કોંગ્રેસના પ્રહાર કર્યો.. અમિત ચાવડાએ કહ્યું કે ભાજપના વિરુદ્ધમાં હતા ત્યારે નોટિસ મળી ને હવે ગિફ્ટ મળશે. BJPના વોશિંગ મશીનમાં દાખલ થતા જ બધા પાપ ધોવાઈ ગયા. આ સમાચાર વિસ્તારથી જોવા અને વીડિયો જોવા ક્લિક કરો મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસનું જનઆંદોલન ચૂંટણી પહેલાં મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસનું જનઆંદોલન...ગૃહિણી-યુવાનોને સાથે રાખી રોડ પર ઉતરશે.. અમિત ચાવડાએ પ્રહાર કરતા કહ્યું, 100 દિવસનું વચન આપી 12 વર્ષે પણ મોંઘવારી ન ઘટાડી આ સમાચાર વિસ્તારથી જોવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક પર વીડિયો પોસ્ટ કર્યો પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક પર વીડિયો પોસ્ટ કર્યો. કહ્યું ,યુવાનોને સડેલી સિસ્ટમે આપેલા દુખમાં સૌથી મોટું દુખ પેપરલીક છે..યુવાનોની અપેક્ષા છે કે કોઈ તો સિસ્ટમને પૂછો..આ 10 વર્ષથી ચાલે અને હજુ 20 વર્ષ ભોગવવાનું આવશે' આ સમાચાર વિસ્તારથી જોવા અને વીડિયો જોવા ક્લિક કરો ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના સાક્ષીઓ ફરી ગયા ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના સાક્ષીઓ ફરી ગયા. તથ્યની ગાડીમાં બેસેલા તેના મિત્રોએ કહ્યું ગાડી સ્પીડમાં નહોતી. અગાઉ કહ્યું હતુ કે ગાડી સ્પીડમાં હતી અને તેમણે તથ્યને સ્પીડ ઘટાડવા ટોક્યો હતો. આ સમાચાર વિસ્તારથી જોવા અને વીડિયો જોવા ક્લિક કરો વેજીટેબલ માર્કેટમાં ખાણીપીણીના વેપારીઓ પણ બેસશે વેજીટેબલ માર્કેટમાં ખાણીપીણીના વેપારીઓને પણ જગ્યા ફાળવાશે.નિયત કરેલું ભાડું ચૂકવવું પડશે..ટ્રાફિક સમસ્યા દૂર કરવા મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી.. આ સમાચાર વિસ્તારથી જોવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્કોર્પિયો ચાલકે નશામાં અકસ્માત કર્યો અમદાવાદમાં નશામાં ધૂત સ્કોર્પિયો ચાલકે પોલીસની પ્લેટવાળી XUV-બે બાઈકને ટક્કર મારી. લથડિયા ખાતા આરોપીને પ્રાઈવેટ કારમાં લઈ જતાં પોલીસ-લોકો વચ્ચે બબાલ થઈ. આ સમાચાર વિસ્તારથી જોવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાવેશ ઝીલિયા પર હુમલો કરનાર પર ફાયરિંગ પાટણના શ્રેય મોલ પાસે કુખ્યાત ભાવેશ ઝીલિયા પર હુમલાના આરોપી દલપતસિંહ પર ફાયરિંગ.. બાઈક પર આવેલા બે શખ્સો 6 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા. આ સમાચાર વિસ્તારથી જોવા અને વીડિયો જોવા ક્લિક કરો જૂની અદાવતમાં યુવકને જાહેરમાં ઢોર માર માર્યો અમદાવાદમાં વ્યાજખોરીની ફરિયાદ પરત ન લેતા યુવકનું અપહરણ કરવાનો પ્રયાસ કરી તેને જાહેરમાં માર માર્યો. ઓફિસમાં તોડફોડ કરી 1 લાખથી વધુની લૂંટ કરી. આ સમાચાર વિસ્તારથી જોવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્વચ્છતામાં નંબર-1થી બીજા ક્રમે કેમ ફેંકાયું સુરત? સ્વચ્છતામાં સુરત નંબર 2 પર ધકેલાવા મામલે ખુલાસો.. ₹11,000 કરોડના બજેટ વચ્ચે 457 કચરા ગાડીની અછતનો ચોંકાવનારો ખુલાસો, સામે માત્ર પેનલ્ટીનો સંતોષ માન્યો. આ સમાચાર વિસ્તારથી જોવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ઇન્સ્ટાગ્રામનું 'ક્લીન-અપ' અભિયાન:AI ફિલ્ટર કરશે અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ, સરકારની કડકાઈ બાદ મેટાનો નિર્ણય
    Next Article
    BELONGING: सोनिया गांधी की किताब का विमोचन, राजीव से प्यार, राहुल की गर्लफ्रेंड का ज़िक्र

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment