Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લંડનના કુમકુમ મંદિરમાં અન્નકૂટ ધરાવાયો:નૂતન વર્ષના દિવસે સત્સંગ સભા યોજાઈ; હરિભક્તો અને મહિલાઓએ જાતે વાનગીઓ બનાવી

    10 hours ago

    લંડનના શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમમાં નૂતન વર્ષના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો. અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધો. આ મંદિરની સ્થાપના સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ કરી હતી. નૂતન વર્ષ નિમિત્તે મંદિરમાં સત્સંગ સભાનું પણ આયોજન થયું હતું. મંદિરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે સત્સંગી હરિભક્તો અને મહિલાઓએ જાતે ભગવાન માટે વાનગીઓ બનાવી હતી અને અન્નકૂટ ધરાવવાની સેવા કરી હતી. મંદિરમાં 40 વર્ષથી ભગવાન સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    કોયલી ગામમાં દુકાન સામે હોર્ન વગાડી ધમકી આપનાર ઝડપાયો.:વંથલીના કોયલી ગામમાં દુકાન સામે અશોભનીય ચેનચાળા કરી, જાતિ વિશે અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી ઝડપાયો.
    Next Article
    PSIના ઘરને જ તસ્કરોએ નિશાન બનાવ્યું:દિવાળીની રજામાં પરિવાર સાથે બહારગામ ગયેલા જી.ડી. પરમારના ઘરમાંથી 4.50 લાખની મતા ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment