Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં મેડિકલ બોક્સ સાથે ચિનૂક હેલિકોપ્ટરે ઉડાન ભરી:કુદરતી આફત કે કટોકટીમાં રાહત અને બચાવ કામગીરીની તૈયારીનું નિદર્શન

    7 hours ago

    જામનગરના આકાશમાં CH-47 ચિનૂક હેલિકોપ્ટર લાલ પ્લસ (+)ના નિશાનવાળું મેડિકલ બોક્સ લટકાવીને ઉડતું જોવા મળ્યું હતું. 17થી 19 નવેમ્બર દરમિયાન યોજાનારી ‘સહાયતા સેતુ’ મેગા મોકડ્રિલ પહેલાં આ કવાયત કરવામાં આવી હતી. આ કવાયત દ્વારા કુદરતી આફત કે કટોકટીમાં રાહત અને બચાવ કામગીરીની તૈયારીનું નિદર્શન કરાયું હતું. પૂર, ભૂકંપ કે અન્ય આપત્તિમાં રસ્તા બંધ થાય અથવા વાહનો અસરગ્રસ્ત વિસ્તાર સુધી ન પહોંચી શકે, ત્યારે હેલિકોપ્ટરથી દવાઓ, તબીબી સાધનો અને રાહતસામગ્રી પહોંચાડી શકાય છે. ‘સહાયતા સેતુ’ મોકડ્રિલમાં વિવિધ બચાવ અને રાહત એજન્સીઓ વચ્ચે સંકલન, તાત્કાલિક મદદ અને અસરગ્રસ્ત વિસ્તારો સુધી જરૂરી સામગ્રી પહોંચાડવાની વ્યવસ્થાની ચકાસણી થશે. મેડિકલ બોક્સ સાથે ઉડતા ચિનૂક હેલિકોપ્ટરને જોવા માટે જામનગરવાસીઓમાં કુતૂહલ જોવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસે કહ્યું- સેનાએ આતંકવાદી સમજીને પોલીસ પર ગોળીબાર કર્યો:કાશ્મીરમાં બંને સાદા કપડાંમાં સર્ચિંગ કરી રહ્યા હતા; ભાજપે કહ્યું- આતંકીઓને ક્લીનચિટ આપવાનું ષડયંત્ર
    Next Article
    ચડોતરમાં આંજણા ચૌધરી સમાજનું રાષ્ટ્રીય સ્નેહમિલન:દેશભરમાંથી હજારો લોકો જોડાયા; ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકમંચ પર દેખાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment