Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ભક્તામર મહાપૂજન અને સ્વામીવાત્સલ્ય યોજાયાં:શત્રુંજય ધામ-યોગીનગરમાં દેસાઈ શાંતિલાલ રતિલાલ પરિવારના સૌજન્યથી કાર્યક્રમ, જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા

    6 hours ago

    બોટાદના શ્રી ચોવીસ જિનાલય શત્રુંજય ધામ-યોગીનગરમાં 15 નવેમ્બર 2026ના રોજ શ્રી ભક્તામર મહાપૂજન અને સ્વામીવાત્સલ્યનું આયોજન કરાયું. આ કાર્યક્રમ દેસાઈ શાંતિલાલ રતિલાલ પરિવારના સૌજન્યથી યોજાયો હતો.કારતક સુદ 6, રવિવારે સવારે 8:30 વાગ્યે ભક્તામર મહાપૂજન થયું હતું. બપોરે 11:30 વાગ્યે શ્રી સંઘ માટે સ્વામીવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાસન પ્રભાવક આચાર્ય વિજય લબ્ધિપ્રભસૂરીશ્વરજી મહારાજ, પ્રવચનકાર આચાર્ય વિજય જયપ્રભસૂરીશ્વરજી મહારાજ અને પંન્યાસપ્રવર ચાસ્ત્રિસેન વિજયજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. બોટાદમાં બિરાજમાન સાધ્વીજી ભગવંતો પણ હાજર રહ્યાં હતાં. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ભક્તામર મહાપૂજા તથા સ્વામીવાત્સલ્યનો લાભ લીધો.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાન માટે 'ભસ્માસુર' બન્યો તેનો જ પૂર્વ કેપ્ટન:8 વર્ષ આર્મીમાં નોકરી કર્યા બાદ રહમાન ગુલ હવે બન્યો BLAનો ચીફ, સેનાની બર્બરતા જોઈ બળવો કર્યો; ફિદાયીનોને ટ્રેનિંગ આપી
    Next Article
    વડોદરા મનપાની કચરા ગાડીની અડફેટે યુવકનું મોત:માતાને મૂકીને પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો, દિવાળીના દિવસોમાં જ માતા પર આભ તૂટી પડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment