Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વનકર્મીઓએ જ સિંહની પજવણી કરી:અમદાવાદમાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી, અમૂલના દૂધ-દહીં બાદ છાશમાં પણ ફટકો, કારની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત

    9 hours ago

    જુહાપુરામાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી અમદાવાદમાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી..જુહાપુરાના લબ્બેક પાર્કમાં ઘરના ભોંયરામાં ડ્રગ્સ બનાવામાં આવતું હતું. આરોપી મુદસ્સર પઠાણે રાજસ્થાનથી ટ્રેનિંગ લીધી હતી અને, MPથી રો મટિરિયલ મંગાવતો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક જ દિવસમાં 27 કિલો ગાંજો ઝડપાયો આ તરફ સુરતમાં એક જ દિવસમાં 27 કિલો ગાંજો ઝડપાયો.પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 17 કિલોથ ગાંજો મળી આવ્યો .જ્યારે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી 10 કિલો ગાંજા સાથે ઓડિશાના એક શખ્સની ધરપકડ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દૂધ અને દહીં બાદ છાશમાં પણ ફટકો અમૂલે દૂધ અને દહીં બાદ છાશનો વારો લીધો.. ભાવ ન વધાર્યા પણ ક્વોન્ટિટી ઘટાડી..10 મિલીથી લઈ 30 મિલીનું પેકિંગ નાનું કર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PM મોદીને મળવા મુદ્દે બળદેવજી ઠાકોરનો ખુલાસો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પીએમ મોદીને મળ્યા હોવાની ચર્ચાને ખોટી ગણાવી ખુલાસો આપ્યો. પોતાને રાહુલ ગાંધીનો બબ્બર શેર ગણાવ્યા.. કહ્યું જો પુરાવા આપશો તો જાહેર જીવન છોડી દઈશ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વનકર્મીઓએ જ સિંહની પજવણી કર્યાનો આક્ષેપ અમરેલીના ધારીના આંબરડી સફારી પાર્કમાં સિંહની પાછળ બાઈક-બોલેરો દોડાવી. વનકર્મીઓએ જ સિંહની પજવણી કર્યાનો આક્ષેપ છે. જો કે ઇન્ચાર્જ ACFએ પજવણીનું ખંડન કર્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કારની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત રબારી કોલોની કેનાલ ચાર રસ્તા પાસે હિટ એન્ડ રન.પૂરપાટ આવતી કારે એક્ટિવાને અડફેટે લીધું.. એક્ટિવા પર જતા 50 વર્ષના શખ્સનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદ ભાજપમાં આંતરિક વિખવાદ અમદાવાદ ભાજપમાં આંતરિક વિખવાદ..ચાંદખેડામાં વોર્ડ પ્રમુખે સ્નેહમિલન યોજ્યું.. તો SC મોરચાના પ્રમુખે અલગથી સ્નેહમિલન માટે સો. મીડિયામાં પોસ્ટ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી આજવા રોડ પર સિકંદરપુરા ગામે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી.. પ્લાસ્ટિક વેસ્ટને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.15 ફાયર ગાડીઓએ 4 કલાકે કાબૂ મેળવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો SMCના કથિત કર્મચારીને લોકોએ મેથીપાક ચખાડ્યો સુરતમાં SMCના કથિત કર્મચારીને લોકોએ મેથીપાક ચખાડ્યો..નશાની હાલતમાં હપ્તા વસૂલવાના આક્ષેપ સાથે કોલર પકડી તમાચા ઝીંક્યા..વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અકસ્માતમાં બે માસિયાઈ ભાઈના મોત વિસાવદરના કુબા રાવણી ગામ પાસે કાર અને ટુ-વ્હીલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. જેમાં બે માસિયાઈ ભાઈના મોત નીપજ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Children Were Shouting 'Save Us': Eyewitness Recalls Assam Bus-Truck Crash
    Next Article
    રાજકોટમાં આજીડેમ ખાતે છઠ્ઠ પૂજા:સૂર્યદેવની પૂજા-અર્ચના કરવા 7,000 શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment