Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યક્રમ બાદ હર્ષ સંઘવી જૂના સાથીના ઘરે પહોંચ્યા:નાનાપોંઢામાં વિપુલ રાઉતના પરિવાર સાથે ચા પીધી, યુવા મોરચાના દિવસોની યાદો વાગોળી

    6 hours ago

    વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જૂના સાથી કાર્યકર્તા વિપુલ રાઉતના ઘરે પહોંચ્યા હતા. તેમણે રાઉતના પરિવારજનો સાથે મુલાકાત કરી અને ચા પીધી હતી. નાનાપોંઢામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ભાગ લીધા બાદ પરત ફરતી વખતે સંઘવી યુવા મોરચાના સમયના પોતાના સાથી વિપુલ રાઉતના ઘરે ગયા હતા. સંઘવીને અચાનક ઘરે જોઈને વિપુલ રાઉત અને તેમના પરિવારજનો આશ્ચર્યચકિત થયા હતા. સંઘવીએ પરિવારના સભ્યોના ખબર-અંતર પૂછ્યા અને તેમની સાથે બેસીને ચા-પાણી કર્યું હતું. મુલાકાત દરમિયાન સંઘવી અને રાઉતે યુવા મોરચાના સમયની યાદો વાગોળી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડના નાનાપોંઢામાં જનજાતીય ગૌરવ દિવસે વન અધિકારપત્રોનું વિતરણ:18 હજારથી વધુ આદિવાસી પરિવારોને જમીન હક અપાયા; ₹ 48.31 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ -ખાતમુહૂર્ત
    Next Article
    Ram Gopal Varma Claims Ramayana Part 1 Budget Is Less Than Rs 800 Crore

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment