Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂના ગુનામાં ચાર મહિનાથી ફરાર આરોપી ઝડપાયો:જામજોધપુર પોલીસે કોટડા બાવીશી ગામના પાટિયા પાસેથી વોરંટના આધારે પકડ્યો

    6 hours ago

    જામજોધપુર પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં ચાર મહિનાથી ફરાર આરોપીને પોલીસે કોટડા બાવીશી ગામના પાટિયા પાસેથી ઝડપી લીધો. આરોપી સામે વોરંટ હતું. લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતીભા (આઈપીએસ)ના માર્ગદર્શન હેઠળ અને જામજોધપુર પોલીસ મથકના પી.આઈ. એમ. એન. શેખની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન અશોકભાઈ ગાગીયાને બાતમી મળી હતી કે આરોપી ત્યાં ઊભો છે. આરોપી રૂપેશ અમરાભાઈ છેલાણા (ઉંમર 23 વર્ષ, મજૂરીકામ, રહે. મેલાણ ગામ, તાલુકો જામજોધપુર) સામે પ્રોહિબિશનના ગુનામાં બી.એન.એસ.એસ.ની કલમ 72 હેઠળ વોરંટ હતું. તે ચાર મહિનાથી પોલીસથી બચતો ફરતો હતો. બાતમીના આધારે પોલીસ સ્ટાફ સ્થળે પહોંચ્યો અને રૂપેશ છેલાણાને પકડી લીધો. ત્યાર બાદ પી.આઈ. એમ. એન. શેખે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
    Click here to Read More
    Previous Article
    રબારી સમાજના કોન્સ્ટેબલના દીકરાએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું:અંડર-19 એશિયા કપ ફાઈનલના 'ગુજરાતી હીરો' મોહિત ઉલ્વાના પિતાએ કહ્યું- 'દીકરાની 9 વર્ષની મહેનત રંગ લાવી'
    Next Article
    પાટણમાં ચોવીસીગોળ ચૌધરી આંજણા સમાજમાંથી IAS-IPS બનનાર યુવાનોને ઇનામની જાહેરાત:આદર્શ વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્ય ડો. એલ. કે. ચૌધરી રૂ. 2.51 લાખ આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment