Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રોહિબિશનના ગુનામાં ચાર મહિનાથી ફરાર આરોપી ઝડપાયો:જામજોધપુર પોલીસે રૂપેશ જેઠલાણાને કોટડા બાવીસી ગામના પાટિયા પાસેથી પકડ્યો

    10 hours ago

    જામજોધપુર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં ચાર મહિનાથી ફરાર આરોપી રૂપેશ અમરભાઈ જેઠલાણાને પકડ્યો. 23 વર્ષનો રૂપેશ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેલાણા ગામનો રહેવાસી છે. તેને કોટડા બાવીસી ગામના પાટિયા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS), જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની (IPS) અને જામનગરના નાયબ પોલીસ અધિક્ષક પ્રતિભાબેનના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખ અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ASI લક્ષ્મણભાઈ આર. ચાવડા, હેડ કોન્સ્ટેબલ જે.ડી. મેઘનાથી, કોન્સ્ટેબલ વલ્લભભાઈ માળદેભાઈ ભાટુ અને કોન્સ્ટેબલ અશોકભાઈ બાબુભાઈ ગાગીયાને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રૂપેશને પકડ્યો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગંગેટના શ્રી સધી-જહુ ધામમાં પાંચમો પાટોત્સવ ઉજવાયો:લાભ પાંચમે શોભાયાત્રા, હવન અને ભક્તિસંગીત યોજાયાં, 15 નવેમ્બરે માતાજીનું ફુલેકુ
    Next Article
    સાબરકાંઠા જિલ્લામાં તહેવારોમાં ‎ઇમરજન્સી કેસોમાં 38%નો વધારો:મારામારીના બનાવો 200% થી વધુ અને ટુ-વ્હીલર અકસ્માતો 150% વધ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment