Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશુભ યોગ પણ આપે છે શ્રેષ્ઠ પરિણામ:કાલસર્પ અને કેમુદ્રમ યોગ પણ બનાવી શકે છે ભાગ્યશાળી, જાણો ડૉ. પંકજ નાગર પાસેથી

    2 days ago

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જન્મ કુંડળીમાં અસંખ્ય અશુભ યોગનું સર્જન થાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આ યોગોનું નિવારણ કરવા વિધિ વિધાન નું સૂચન કરવામાં આવે છે. કુંડળી માં આવેલા તમામ યોગ ભલે અશુભ હોય પણ દરેક યોગ જાતકને નુકસાન પહોંચાડે જ તેવું જરૂરી નથી. મારા અવલોકન અનુસાર કાલસર્પ યોગ અને કેમુદ્રમ યોગ ના સારા પરિણામ પણ જોવા મળે છે. અશુભ યોગના શ્રેષ્ઠ પરિણામ જાણવા ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડો.પંકજ નાગરનો આ વિડિઓ અવશ્ય જોવો જ રહ્યો drpanckaj@gmail.com
    Click here to Read More
    Previous Article
    ડાયાબિટીસમાં હાર્ટ ડિસીઝનું જોખમ વધારે:ખતરાના 6 સંકેતો દેખાય તો તરત જ હોસ્પિટલ જાઓ; દરેક દર્દીઓ માટે 9 સાવચેતીઓ જરૂરી
    Next Article
    આ સપ્તાહ કેવું રહેશે?:કર્ક-કન્યા રાશિના લોકોનો ધંધો ધમધમાટ ચાલશે, મકર રાશિના જાતકોને સરકારી નોકરીમાં સફળતા મળશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment