Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહારા ગ્રુપે નિરોણાના પૂર્વ સરપંચનું સન્માન કર્યું:ત્રણ ટર્મ સરપંચ રહેલા સ્વ. ડૉ. બી.ડી. આચાર્યની સેવાઓ યાદ કરી; પુત્રી કમળાબેન વ્યાસે સન્માનપત્ર સ્વીકાર્યું

    2 दिन पहले

    સહારા ગ્રુપે નિરોણા ગામના પૂર્વ સરપંચ સ્વ. ડૉ. બી.ડી. આચાર્યની સેવાઓને યાદ કરીને તેમનું સન્માન કર્યું. તેઓ ત્રણ ટર્મ સુધી ગામના સરપંચ રહ્યા હતા. નિરોણા ગામમાં પૂર્વ સરપંચોની સેવાઓ અને તેમના કાર્યકાળના યોગદાનને યાદ કરવા કાર્યક્રમ યોજાયો હતો. આચાર્યના યોગદાનને યાદ કરીને તેમને સન્માનપત્ર આપવામાં આવ્યું. સ્વ. ડૉ. બી.ડી. આચાર્ય વતી તેમની પુત્રી કમળાબેન વ્યાસે સન્માનપત્ર સ્વીકાર્યું હતું. પિતાની સેવાઓને ગામે યાદ કરતાં તેમણે સહારા ગ્રુપના સભ્યોનો આભાર માન્યો હતો. કમળાબેન વ્યાસ ભુજના કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રનાં પ્રમુખ તરીકે સતત બીજી વખત જવાબદારી સંભાળી રહ્યાં છે. તેઓ મહિલા કલ્યાણ અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે.
    Click here to Read More
    Previous Article
    ઠાકોર સમાજના ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકમંચ પર:ગેનીબેને કહ્યું- 'પક્ષાપક્ષીથી દૂર રહી સમાજ માટે કામ કરીએ, કેશાજી ચૌહાણે કહ્યું- '2027માં એક્તાની કસોટી થશે'
    Next Article
    PM Narendra Modi's Message After India's Dramatic Win Over Pakistan In U19 Asia Cup Final

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment