Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરડા ડુંગર પાસે રોડ પર ઉતર્યા સાવજ, વીડિયો વાયરલ:રાણા બોરડી ગામ નજીક બરડા સફારીમાં સિંહોની મસ્તી, વાહનચાલકે દૃશ્યો કેદ કર્યા

    2 days ago

    પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં સિંહોની અવરજવરના રોમાંચક દૃશ્યો સામે આવ્યા છે. રાણા બોરડી ગામ નજીક મુખ્ય માર્ગ પર સિંહો જોવા મળતાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બરડા પંથકમાં સિંહોની મુક્ત અવરજવર બરડા પંથકમાં સિંહોની હાજરીને કારણે વન્યજીવનના રોમાંચક દૃશ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ બરડા સફારીમાં સિંહો મસ્તી કરતા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે. આ સિંહોને નજરે નિહાળવા માટે સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. મુખ્ય માર્ગ પર વન્યપ્રાણીઓની અવરજવર દરમિયાન કોઈપણ અપ્રિય ઘટના ટાળવા માટે વાહનચાલકોએ વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    ‘E.E.C.P. ટ્રીટમેન્ટ માન્ય છે, 24 કલાક દાખલ રહેવું જરૂરી નથી’:મેડિક્લેઇમ ફગાવનાર વીમા કંપનીઓને ગ્રાહક ફોરમની ફટકાર, વ્યાજ અને ખર્ચ સાથે રકમ ચૂકવવા આદેશ
    Next Article
    Imtiaz Ali On Why Studios Doubted Ranveer Singh's Dhurandhar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment