Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણુજા જતા પદયાત્રી સંઘને ઈક્કો કારે અડફેટે લીધા:ત્રણથી વધુ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, લીંબડી-ધંધુકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત

    6 घंटे पहले

    સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ધંધુકા હાઈવે પર ડુંગર તળાવ નજીક ઈક્કો કારની ટક્કરથી ત્રણથી વધુ પદયાત્રીઓ ઘાયલ થયા છે. ભાવનગરથી 30થી વધુ પદયાત્રીઓનો સંઘ રણુજા તરફ જઈ રહ્યો હતો. સંઘે બોરણા ગામે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે પદયાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન ઈક્કો કાર પદયાત્રીઓ સાથે અથડાઈ હતી. 108ની ટીમના પાયલોટ રઘુભાઈ જોગરાણા અને EMT છાયાબેન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને લીંબડી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. બે ઘાયલોની હાલત ગંભીર હોવાથી તેમને સુરેન્દ્રનગર રીફર કરાયા હતા. ફરજ પરના તબીબ હર્ષ છત્રોલાએ ઘાયલોને સારવાર આપી હતી. હોસ્પિટલમાં MLC નોંધવામાં આવી છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. અમે આને અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    ખોરજની 150 કરોડની જમીન પચાવવાનો વિવાદ વકર્યો:કોંગ્રેસે કહ્યું- જમીન પચાવવા IGએ ગોલ્ડી નામનો ગુંડો અને વહીવટદાર રાખ્યા, સરકાર મોઢું દબાવવા ઘાતક હુમલો કરાવી શકે
    Next Article
    प्रदूषण का खिलाड़ियों की ट्रेनिंग और सेहत पर कितना असर?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment