Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝીણી પોળમાં વિદ્યાર્થીઓને ઇનામ અને વડીલોનું સન્માન:લાયબ્રેરી અને નિઃશુલ્ક ટ્યુશન ક્લાસ શરૂ કરવાની જાહેરાત, દાતાઓએ સહયોગ આપ્યો

    7 घंटे पहले

    ઝીણી પોળ પરિવારમાં બહુચર ગ્રુપે ઝીણી પોળ ચોક ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપવાનો અને વડીલોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. 60 વર્ષથી વધુ વયના વડીલોનું ‘વડીલ વંદના’ અંતર્ગત સન્માન કરાયું હતું. આમંત્રિત મહેમાનો સહિત ઝીણી પોળના ઘણા રહીશો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા ઇનામો અપાયા હતા. આ સાથે ટૂંક સમયમાં ઝીણી પોળમાં લાયબ્રેરી શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. તેમાં શિક્ષણનાં પુસ્તકો ઉપરાંત સનાતન ધર્મને ઉજાગર કરતું સાહિત્ય રાખવામાં આવશે. ઝીણી પોળના શિક્ષકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ટ્યુશન ક્લાસ શરૂ કરશે તેવી પણ જાહેરાત કરાઈ હતી. આ પહેલ માટે હાજર દાતાઓએ આર્થિક સહયોગ આપવાની જાહેરાત કરી હતી. રહીશોએ આ જાહેરાતને આવકારી હતી.
    Click here to Read More
    Previous Article
    ઈન્સ્ટાગ્રામ અપડેટની નોટિફિકેશનથી મોબાઈલ હેક કર્યો:ઠગોએ ડ્રાઇવરના ખાતામાંથી 94 હજાર ઉપાડી લીધા, સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ
    Next Article
    3 Lost Foetuses, 2 Escapes: The Troubled Journey Of 'Dooars Rani'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment