Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુભમન ગિલની જગ્યાએ શ્રેયસ અય્યર કેપ્ટન:ગુરનુર બરારે ટિમ સેફર્ટને આઉટ કરીને એગ્રેસિવ સેલિબ્રેશન કર્યું; ન્યૂઝીલેન્ડની બીજી વિકેટ પણ પડી

    17 hours ago

    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી વન-ડે મેચ આજે માઉન્ટ માઉંગાનુઈમાં રમાઈ રહી છે. જેમાં ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 16 ઓવરમાં 102/2 છે. ટીમ તરફથી વિલ યંગ અને ડીન ફોક્સક્રોફ્ટ ક્રિઝ પર છે. ગરનુર બરારે ટિમ સેફર્ટ (58 રન)ને ઈશાન કિશનના હાથે કેચ કરાવ્યો. અક્ષર પટેલે નિક કેલીને સ્ટમ્પ્ડ આઉટ કર્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, કુલદીપ યાદવ, ગુરનૂર બરાર અને અર્શદીપ સિંહ. ન્યૂઝીલેન્ડ (NZ): ટિમ સેફર્ટ (વિકેટકીપર), વિલ યંગ, નિક કેલી, ડીન ફોક્સક્રોફ્ટ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), ક્રિસ્ટિયન ક્લાર્ક, કાઇલ જેમિસન, મેટ હેનરી અને મેથ્યુ ફિશર.
    Click here to Read More
    Previous Article
    माइक्रोसॉफ्ट 8 घंटे से डाउन, ईमेल ओपन नहीं हो रहा, भारत समेत दुनियाभर के करोड़ों यूजर्स परेशान
    Next Article
    એનવિડિયાના ભૂતપૂર્વ CEO જેન્સનના 'સીક્રેટ અફેર'ની હેટ્રિક!:ચીની મહિલા, કંપનીની વાઇસ પ્રેસિડેન્ટ સાથે સંબંધ હતો; 18 નવેમ્બરે અમેરિકી સંસદમાં થશે અગ્નિપરીક્ષા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment