Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુભમન ગિલની જગ્યાએ શ્રેયસ અય્યર કેપ્ટન:આકિબ નબીની બોલિંગમાં સતત બે બોલમાં બે કેચ ડ્રોપ થયા, રોહિત શર્મા પછી ઈશાન કિશને કેચ છોડ્યો

    1 day ago

    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી વન-ડે મેચ આજે માઉન્ટ માઉંગાનુઈમાં રમાઈ રહી છે. જેમાં ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 ઓવરમાં 18/0 છે. ટીમ તરફથી વિલ યંગ અને ટિમ સેફર્ટ ક્રિઝ પર છે. છેલ્લી 2 વન-ડેમાં શુભમન ગિલની જગ્યાએ શ્રેયસ અય્યર ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. જ્યારે ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન અને કુલદીપ યાદવને તક મળી છે. જ્યારે કિવી ટીમે પોતાની પ્લેઇંગ-11માં 6 ફેરફારો કર્યા છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, કુલદીપ યાદવ, ગુરનૂર બરાર અને અર્શદીપ સિંહ. ન્યૂઝીલેન્ડ (NZ): ટિમ સેફર્ટ (વિકેટકીપર), વિલ યંગ, નિક કેલી, ડીન ફોક્સક્રોફ્ટ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), ક્રિસ્ટિયન ક્લાર્ક, કાઇલ જેમિસન, મેટ હેનરી અને મેથ્યુ ફિશર.
    Click here to Read More
    Previous Article
    Shreyas Iyer Springs Surprise By Leaving Out India Veteran, Makes 3 Changes For 4th ODI vs New Zealand
    Next Article
    ભારતના પ્રથમ ઇન્ફ્લૂએન્સર રોબોટનો ગજબ ઇન્ટરવ્યૂ:ગુજરાતીઓના સ્વભાવથી માંડીને AI ભવિષ્યના આપ્યા જવાબ; રોબોટના લગ્ન, લાગણી વિશે 'એલેક્સ'ના મજેદાર તર્ક

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment