Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યશની દમદાર એક્ટિંગ તો સાઈ પલ્લવીના પરફેક્ટ એક્સપ્રેસન:રાવણ સાથે જટાયુનું યુદ્ધ લોકોના દિમાગમાં છવાયું, રામાણય ફિલ્મને લઈ જાણો અમદાવાદીઓએ શું શું કહ્યું?

    8 hours ago

    રણબીર કપૂરની ફિલ્મ રામાયણ 5 નવેમ્બર, 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ પહેલા દિવસથી જ શાનદાર પરફોર્મ કરી રહી છે અને અનેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. રામાયણ ફિલ્મને લઈ ચાહકો ખુબ પોઝિટિવ રિવ્યૂ આપી રહ્યા છે. તેમજ ફિલ્મના VFX અને સેટ્સની ભવ્યતાના પણ ખૂબ વખાણ કરી રહ્યા છે. આ ઉપરાંત રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ સહિતના કલાકારોની એક્ટિંગ પણ ચાહકોને પસંદ આવી રહી છે. દિવ્ય ભાસ્કરે રામાયણ ફિલ્મ જોવા આવેલા લોકો સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ શું-શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
    Click here to Read More
    Previous Article
    શુભમન ગિલની જગ્યાએ શ્રેયસ અય્યર કેપ્ટન:ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી, પ્લેઇંગ-11માં ધરખમ ફેરફારો; ઋતુરાજ, ઈશાન અને કુલદીપને તક મળી
    Next Article
    Cummins' Wife Posts On Insta Hours After Couple's Argument Video Goes Viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment