Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં હથિયારો સાથે મારામારીના પાંચ આરોપી ઝડપાયા:મિયાણાવાડમાં જાહેરમાં ઝઘડાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી

    6 hours ago

    સુરેન્દ્રનગરના મિયાણાવાડમાં જાહેરમાં હથિયારો સાથે મારામારી કરતા પાંચ શખ્સોને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. 10 નવેમ્બર, 2026ના રોજ બનેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. વીડિયોમાં કેટલાક શખ્સો જાહેરમાં હથિયારો સાથે મારામારી અને ઝઘડો કરતા દેખાયા હતા. વીડિયો પોલીસના ધ્યાન પર આવ્યા બાદ ટીમે તપાસ હાથ ધરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાનીએ શરીર સંબંધી ગુનાઓમાં ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. સંગાડાના માર્ગદર્શન હેઠળ સીટી એ ડિવિઝન પોલીસની ટીમે વીડિયોના આધારે તપાસ કરી અને ગણતરીના કલાકોમાં પાંચેય શખ્સોને ઝડપી પાડ્યા. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    CPCB has an explanation for missing Diwali data. It doesn’t have a solution
    Next Article
    દિવાળીની રજાઓમાં સાપુતારામાં પ્રવાસીઓની ભારે ભીડ:ટેબલ પોઈન્ટ અને રોપ-વે સહિતના સ્થળોએ ધસારો; વેકેશનના પગલે હોટલના ભાડામાં 20 ટકાનો વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment