Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોલેરા હાઈવે પર કાર પલટી, બેનાં મોત, ચાર ઇજાગ્રસ્ત:કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તાની બાજુમાં પલટી ગઈ; તમામને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા

    1 day ago

    ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ નજીક કાર પલટી જતાં બે વ્યક્તિનાં મોત થયા હતા. જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તાની બાજુમાં પલટી ગઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક મૃતકની ઓળખ અમદાવાદના જમાલપુરના 32 વર્ષીય નઝીરહુસેન અબ્દુલકાદિર મેમણ તરીકે થઈ છે. જ્યારે અન્ય એક મૃતકની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરાઇ છે. પ્રાથમિક માહિતી મુજબ, કારમાં સવાર તમામ લોકો અમદાવાદના જમાલપુર વિસ્તારના રહેવાસી હતા. 108 અને 112ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં લોકો ઉમટ્યા:સિંહ-વાઘ અને રંગબેરંગી પક્ષીઓ જોવા 5 દિવસમાં 50 હજારથી વધુ મુલાકાત લેશે, પ્રવાસીઓએ કહ્યું - અહીંનું કુદરતી વાતાવરણ અને ઘટાદાર વૃક્ષોનો છાંયો અદ્ભૂત છે
    Next Article
    જામનગરમાં પાણીનો સંપ ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી વહ્યું:દિગજામ સર્કલ પર મધરાતે લાખો લિટર પાણી વેડફાયું, કર્મચારી ઊંઘતો રહ્યો હોવાનો સ્થાનિકોનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment