Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદના ખુલ્લા પ્લોટમાં આગ લાગી:ફાયરવિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી, કારણ અકબંધ

    8 hours ago

    દાહોદના ગોધરા રોડ પર આવેલા ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી. નગરપાલિકાની ફાયર ટીમે ટૂંકા સમયમાં આગ કાબૂમાં લીધી હતી. મળતી માહિતી મુજબ, દાહોદ-ગોધરા હાઇવે રોડ નજીકના પ્લોટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. પ્લોટમાં સૂકા ઘાસચારા, કચરા અને ઝાડી-ઝાંખરાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. મુખ્ય માર્ગ નજીક આગ લાગતાં વાહનચાલકો, દુકાનદારો અને આસપાસના રહીશોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ સ્થાનિક ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર કર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કર્મીઓએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    નાના ચિલોડામાં કારચાલકે દંપતીને ટક્કર મારી:ગાડીમાંથી દારૂની બોટલ મળતા સ્થાનિકોએ મેથીપાક ચખાડી ડ્રાઈવરને પોલીસને સોંપ્યો
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Likely To Open In Green, Asian Markets Advance

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment