Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈકો વાને રસ્તાની બાજુમાં ઊભેલા પરિવારને અડફેટે લીધા:દંપતી અને બે પુત્રીઓ ઈજાગ્રસ્ત, ગોધરા-લુણાવાડા હાઈવે પર છબનપુર નજીક અકસ્માત

    6 hours ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા-લુણાવાડા હાઈવે પર છબનપુર ગામ નજીક ઇકો વાનની ટક્કરથી દંપતી અને તેમની બે પુત્રીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ચારેયને 108 એમ્બ્યુલન્સથી ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. શહેરા તાલુકાના વાઘજીપુર ગામના દિલીપભાઈ વીરસિંહ બારિયા તેમની પત્ની અને ચાર તેમજ બે વર્ષની પુત્રીઓ રસ્તાની બાજુમાં ઊભા હતા. આ દરમિયાન ઝડપથી આવતી ઇકો વાનના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ચારેયને ટક્કર મારી હતી. અકસ્મતમાં દિલીપભાઈ, તેમનાં પત્ની અને બંને પુત્રીઓને ઇજાઓ થઈ. આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રના કન્યા કેળવણીના ભીષ્મપિતા અને પૂર્વ સાંસદ શિવલાલ વેકરીયાનું નિધન:અખિલ ભારતીય પાટીદાર શિક્ષા મહાસંઘના સ્થાપકનું 89 વર્ષની વયે દુ:ખદ અવસાન
    Next Article
    Esha Leads India To Gold In 25m Pistol, Joins Manu In Individual Final

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment