Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પદ્મનાભ મંદિર પરિસર રોશનીથી શણગારાયું:દિવાળી અને નવા વર્ષ નિમિત્તે રંગબેરંગી લાઇટ લગાવાઈ, દર્શનાર્થીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા

    6 hours ago

    દિવાળી અને નવા વર્ષ નિમિત્તે પાટણના શ્રી પદ્મનાભ ભગવાનના ગોલ્ડન મંદિર પરિસરને રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવ્યું છે. શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટે આ સજાવટ કરી છે.દિવાળી પર પ્રજાપતિ સમાજના પરિવારજનોએ ભગવાનની પૂજા-અર્ચના કરી અને મેર મેરૈયા પ્રગટાવ્યાં. તેમણે મંદિર પરિસરની પરિક્રમા કરીને વિશ્વશાંતિની કામના કરી હતી. પરિવારજનોએ નવા બનેલા ગોલ્ડન ટેમ્પલ અને ટ્રસ્ટી મંડળનાં કામની પ્રશંસા કરી હતી. નવા વર્ષે દર્શન માટે આવતા ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે પદ્મનાભ મુક્તિધામ ખાતે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી. વાડી પરિસરમાં પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામીએ આ માહિતી આપી હતી. તેમણે પાટણના નગરજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    બીજી દિવાળી પણ પુત્રોથી દૂર રહી સેલિના જેટલી:સોશિયલ મીડિયા પર છલકાયું દુ:ખ, કહ્યું- માતાનો પ્રેમ ભૂલી ન જતાં, તમારી રાહ હંમેશા રહેશે
    Next Article
    भगवा, हिन्दू ख़तरे के नाम पर बीजेपी के लिए वोट कौन माँग रहा है? कहाँ है चुनाव आयोग?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment