Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના ધારાસભ્યએ જરૂરિયાતમંદ પરિવારોને કપડાં અને મીઠાઈ આપી:ઉમેશભાઈ મકવાણાએ પરિવારજનો સાથે ફળો, સાડીઓ વહેંચી અને ફટાકડા ફોડી દિવાળી ઉજવી

    6 hours ago

    દિવાળીના પર્વે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા પરિવારજનો સાથે જરૂરિયાતમંદ પરિવારો વચ્ચે પહોંચ્યા હતા. તેમણે મીઠાઈ, ફળો, કપડાં અને સાડીઓ વહેંચ્યાં હતાં. આ પ્રસંગે ધારાસભ્યએ પરિવારો સાથે ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી. ઉમેશભાઈ મકવાણાએ જરૂરિયાતમંદ પરિવારો સાથે તહેવાર ઉજવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મિનિટોમાં લૂંટાયો 151 મણનો અન્નકૂટ:પોલીસને હર્ષ સંઘવીની રોકડી ટકોર, અમદાવાદમાં ફાયરિંગથી હડકંપ; ગુજરાતની બેન્કોને બોમ્બથી ઉડાવવાની ધમકી
    Next Article
    "Gautam Gambhir Needs To Understand": 1983 World Cup Winner Livid With 'Marquee Player's' Role In Indian Team

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment