Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિનિટોમાં લૂંટાયો 151 મણનો અન્નકૂટ:પોલીસને હર્ષ સંઘવીની રોકડી ટકોર, અમદાવાદમાં ફાયરિંગથી હડકંપ; ગુજરાતની બેન્કોને બોમ્બથી ઉડાવવાની ધમકી

    6 hours ago

    અમિત શાહે અમદાવાદને આપી દિવાળી ભેટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને આપી દિવાળી ભેટ. સરખેજ - ઈસ્કોન ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મુક્યો. .વાડજમાં રામાપીરના ટેકરાએ આવાસ યોજનાનો ડ્રો જીતનાર મકાન માલિકોને ઘરની ચાવી સોંપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે વર્ષમાં ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરવાનો દાવો જનસભાને સંબોધન કરતા અમિત શાહે 2 વર્ષમાં ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરવાનો દાવો કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હર્ષ સંઘવીની પોલીસકર્મીઓને ટકોર પોલીસ સાથેના શુભેચ્છા કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ટકોર કરી. કહ્યુ 'કોઈની હાય લીધી તો અહીં જ ચૂકવવી પડશે.. અધિકારીઓ કે મંત્રીઓથી છુપાવી શકશો પણ કર્મના ફળથી નહીં બચી શકાય. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદ, વડોદરા, સુરતની બેન્કોને મળી ધમકી તહેવારોમાં જ અમદાવાદ,સુરત , વડોદરાની બેન્કોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. અમદાવાદમાં 21મી તારીખે યોજાનાર દિલજીત દોસાંઝના કોન્સર્ટનો પણ ધમકીમાં ઉલ્લેખ..વાલીઓને સંબોધી કહ્યું કે ગુજરાતીઓ તમારા છોકરાઓને બચાવો, દલજીતના કોન્સર્ટમાં કોઈ ન જાય' આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફૂલ બજારમાં નવા વર્ષના વધામણાંની ભીડ નવા વર્ષના વધામણાં માટે ફૂલોની ખરીદી કરવા બજારમાં ભીડ.. ગલગોટા અને ગુલાબના ભાવમાં 50 ટકાનો ઉછાળો આવ્યો.. આજે રાતભર ફૂલ બજાર ધમધમશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 80 ગામના લોકોએ લૂંટ્યો 151 મણનો અન્નકૂટ ડાકોરમાં રણછોડરાયના દરબારમાં યોજાયો 151 મણનો ભવ્ય અન્નકુટ ઉત્સવ.. 80 ગામના લોકોએ અન્નકુટ લૂંટી ભગવાનના પ્રસાદનો લાભ લીધો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફટાકડા અને રોશનીથી ઝગમગી ઉઠ્યું આકાશ દિવાળીની રાત્રે અમદાવાદ અને સુરત ઝગમગી ઊઠ્યા.:ફટાકડાના રંગબેરંગી પ્રકાશે આકાશને સજાવી દીધું, ટમટમતા તારા જેવો અદભૂત નજારો ડ્રોનમાં કેદ થયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફટાકડા ફોડવાની બાબતે બે જૂથ વચ્ચે ફાયરિંગ અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં ફટાકડા ફોડવાની બાબતે બે જૂથ વચ્ચે ધોકાવાળી..3 રાઉન્ડ ફાયરિંગ કરી ગુંડાઓએ પોશ વિસ્તારને બાનમાં લીધો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દિવાળીની રાત્રે રાજ્યમાં લોહીની હોળી દિવાળીની રાત્રે રાજ્યમાં લોહીની હોળી.. 5ની હત્યાની ઘટના બની....ફટાકડા ફોડવા મામલે સુરતમાં બે અને રાજકોટમાં એકનું મર્ડર, ભાવનગરમાં યુવકને ધારીયાથી પતાવી દીધો, અમરેલીમાં એકને છરી મારી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આદમખોર દીપડાએ બે દિવસમાં બે માસુમોનો શિકાર કર્યો જૂનાગઢમાં આદમખોર દીપડાનો આતંક... મેંદરડાના દાત્રાણા ગામે 8 વર્ષના બાળકનો દીપડાએ શિકાર કર્યો. પિતા પાછળ દોડ્યા પણ તેને બચાવી ન શક્યા.. બે દિવસમાં દીપડાએ બે માસુમોનો ભોગ લીધો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Vivo X500, X500 Pro and X500 Pro Max Prices Leaked Ahead of India Launch
    Next Article
    બોટાદના ધારાસભ્યએ જરૂરિયાતમંદ પરિવારોને કપડાં અને મીઠાઈ આપી:ઉમેશભાઈ મકવાણાએ પરિવારજનો સાથે ફળો, સાડીઓ વહેંચી અને ફટાકડા ફોડી દિવાળી ઉજવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment